ખરુ પૃથ્વી પરનું સ્વર્ગ

લગભગ બધી વસ્તુઓ પર 200% કરતાં પણ વધુ માલિકી હોય છે,

આપણી કુટેવો પર પણ મોટા ભાગે પ્રોત્સાહનના વાદળો હોય છે,

મહારાણીઓથી પર ઠાઠ-માઠ હોય છે,

મમ્મીના વઢવાની વિરુદ્ધ આખી દુનિયા મદદે ઊભી હોય છે,

જયાં સપનાંથી પણ વધુ સત્ય થતું જણાય છે એને જ મારુ “મોસાળ” કહેવાય છે,

                             #અતીફી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s